ભાવનગર

કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO

પરશોત્તમ રૂપાલા લોકસભા ચૂંટણીમાં નહીં આપી શકે પોતાને મત

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ

હરિદ્વાર ટ્રેનનું આવી ગયું છે વેઈટિંગ લિસ્ટ, બુકિંગ કરતા પહેલા કરો ચેક

ભાવનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4570 રહ્યા, જાણો

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

રજાઓમાં તીર્થયાત્રાની મજા લો, સૌરાષ્ટ્રના આ શહેરમાંથી ઉપડે છે ટ્રેન

ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો

સાળંગપુરથી સૌરાષ્ટ્ર-દ્વારકા તરફ જાય છે આ ટ્રેન

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક

કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો, સુરતના ઉમેદવારનું ફોર્મ થયુ રદ

ભાવનગરમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાનું ફોર્મ મંજૂર

એફિડેવિટમાં વિસંગતતાઓ સામે ભાજપે કરી છે વાંધા અરજી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

આમ આદમી પાર્ટીએ ભાવનગર લોકસભાની બેઠક પરથી ઉમેશ મકવાણાને આપી ટિકિટ

“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે. મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા. ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે. ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે. આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

દાહોદ: પરથમપુરા બુથ કેપ્ચરીંગ કેસમાં 6 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ

NEETની પરીક્ષામાં ચોરી કૌભાંડ મામલે યુવરાજ સિંહે કર્યા આક્ષેપ-VIDEO

ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો 113 મતે વિજય

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">