જૂનાગઢ

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

ગીરમાં પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતુ બનાવાયું મતમથક, જુઓ-Photo

જૂનાગઢમાં સિદી લોકો પરંપરાગત પોશાકમાં મતદાન કરવા પહોચ્યાં

સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો છે ખાસ, જાણો શું છે અહીંનું રાજકીય સમીકરણ

ગુજરાતમાં આવી અનુપમા ! પ્રથમ રોડ શો કરી રાજકીય સફરની કરી શરુઆત, video

આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6855 રહ્યા, જાણો

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

એશિયાટિક સિંહ માત્ર ગુજરાતમાં જ કેમ જોવા મળે છે ?

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

ગીરના ડાલામથ્થા હવે નહીં રહે તરસ્યા, જંગલમાં 500 વોટર પોઈન્ટ્સ તૈયાર

આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

રિલાયન્સે ગુજરાત સરકાર સાથે મળીને વન્યજીવો માટે કર્યું ઉદાહરણ રૂપ કામ

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનું કેવી રીતે પડ્યું નામ? જાણો

અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં ભાઈજાને ગાયું ગીત, જુઓ વીડિયો

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા

ગીર જંગલમાં આવેલું કનકાઈ મંદિરમાં બનાવાશે ખાસ મતદાન મથક

કોંગ્રેસે જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો કર્યા જાહેર

ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

ધાર્મિક સ્થળ પર ઘર્ષણના કેસમાં 35 લોકોની ધરપકડ

શિક્ષણ મંત્રી પ્રફુ્લ્લ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા- video

પંચમહાલ ખાતે NEETની પરીક્ષામાં ચોરી કરાવવાના મસમોટા કૌભાંડનો પર્દાફાશ

વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાએ મારી બાજી, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

સુરતના લીંબાયતમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોર ઝડપાયો

વિદ્યાર્થીઓ અને વાલીઓના આંખમાં હર્ષના આંસુ, જાણો કેવી કરી હતી મહેનત

ધોરણ 12નું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ગરબે ઘૂમ્યા, જુઓ Video

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ

આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
g clip-path="url(#clip0_868_265)">