હીટવેવ

હીટવેવ

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન કોઈપણ પ્રદેશના સરેરાશ તાપમાન કરતા વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 40 °C અને પર્વતીય પ્રદેશોમાં 30 °C સુધી પહોંચે છે ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

જો તાપમાન 47 ° સે સુધી પહોંચે છે, તો તેને ગંભીર હીટ સ્ટ્રોક તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં, જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમીનું મોજું શરૂ થાય છે.

Read More

અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમી, છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વધુ ગરમી, સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર

ગુજરાતમાં દિવસના મહત્તમ અને રાત્રીના લઘુત્તમ તાપમાન ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાત્રીનુ તાપમાન નીચુ ના આવતા દિવસનું તાપમાન ઉચેને ઉચે જઈ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં છેલ્લા સાત વર્ષના મે મહિનાની સૌથી વઘુ ગરમી નોંધાઈ છે. તો સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર થઈ ગયો છે.

જુનાગઢમાં 200 જેટલા પક્ષીઓને હિટસ્ટ્રોક લાગી જતા કરાઈ સારવાર, ચેરીટેબલ ટ્રસ્ટે તૈયાર કર્યુ ખાસ ICU- Video

રાજ્યમાં હાલ ગરમી કેર વરતાવી રહી છે. ત્યારે માત્ર માણસો જ નહીં પશુપક્ષીઓ પણ હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. જુનાગઢમાં આવા પશુપક્ષીઓની વહારે જીવગયા ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યુ છે અને હીટસ્ટ્રોકનો શિકાર બનેલા 200 જેટલા પક્ષીઓ પૈકી 150 પક્ષીઓની સારવાર કરી સ્વસ્થ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં મે મહિનામાં વિક્રમી અગનવર્ષા, અનેક શહેરોમાં ગરમીનો રેકોર્ડ તુટ્યો

ગુજરાતમાં દિવસ ઉગવાની સાથે જ અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જે મોડી રાત્રી સુધી યથાવત રહે છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રીનુ લઘુત્તમ તાપમાન પણ વિક્રમી સપાટીએ પહોચ્યું છે. રાજ્યના કેટલાય શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી સતત દિવસનું તાપમાન 44 ડિગ્રીએ રહે છે. ગરમી અને હવામાનની સ્થિતિ, પાછલા અનેક વર્ષના મે મહિનાની વિક્રમી ગરમીના રેકોર્ડને તોડી નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, હજુ 3 દિવસ ગરમીથી નહીં મળે રાહત, રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહેવાના એંધાણ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સળંગ પાંચમાં દિવસે યથાવત રહ્યો છે. રાજ્યના 11 શહેરોમાં સરેરાશ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યુ છે.હજુ ત્રણ દિવસ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાણ નથી. રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહેવાનુ અનુમાન છે.

તમે ટુ વ્હીલર ચલાવો છો? તો આ રીતે હીટવેવથી બચો, ત્વચા અને આંખોની સંભાળ રાખો

Heat Stroke : તેજ સૂર્યપ્રકાશની સાથે ગરમ પવન સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. જે લોકો બાઇક ચલાવે છે અથવા જેઓ ખેતરમાં કામ કરે છે તેમના વિશે ખાસ કાળજી લેવી જોઈએ. તો ચાલો જાણીએ કે હીટ સ્ટ્રોકથી પોતાને કેવી રીતે બચાવી શકાય.

હીટવેવમાં તપ્યું ગુજરાત, ગાંધીનગરમાં નોંધાઈ રાજ્યની સૌથી વઘુ ગરમી

ગુજરાતમાં રવિવારે નોંધાયેલ ગરમીના પ્રમાણમાં આજે સોમવારે આંશિક ઘટાડો નોંધાયો છે. પરંતુ આ આંશિક રાહત બળબળતા સૂર્યના તાપ સામે નહીંવત રહેવા પામી છે. રવિવારે સુરેન્દ્રનગર અને ડીસામાં સૌથી વઘુ ગરમી નોંધાઈ હતી. જ્યારે આજે સોમવારે સુરેન્દ્રનગર અને ડીસામાં ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

Jamnagar : આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી, જુઓ Video

ઉનાળીની આકરી ગરમીના પગલે ડોકટર વારંવાર પાણી પીવાની અપીલ કરી રહ્યા છે. ત્યા જામનગરના અનેક વિસ્તારોમાં આવતીકાલે પાણી કાપ મુકવામાં આવ્યો છે. જેના પગલે અનેક લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવી શકે છે.

અમદાવાદમાં આગામી પાંચ દિવસ હવામાન વિભાગે જાહેર કર્યુ ગરમીનું રેડ એલર્ટ, શહેરીજનોને 12 થી 3 દરમિયાન બહાર ન નીકળવા અપીલ- Video

હવામાન વિભાગે અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા વધતા સન બર્ન અને સન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. આથી શહેરીજનોને કામ સિવાય બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગ દ્વારા તાકીદ કરાઈ છે.

આજનું હવામાન : ગુજરાતના 11 જિલ્લામાં હીટવેવની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારમાં ઉકળાટ અનુભવાશે, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતભરમાં ભીષણ ગરમીથી રાહત નહીં મળે. રાજ્યના 11 જિલ્લામાં હીટવેવનું અનુમાન લગાવામાં આવ્યુ છે. કેટલાક જિલ્લામાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

Explain: હીટવેવ એટલે શું ? કયારે અને કેમ જાહેર કરાય છે, જાણો A ટુ Z તમામ વિગત

હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન સામાન્ય માપ અથવાતો ઐતિહાસિક સરેરાશ કરતાં વધી જાય છે, ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે.

લો ભાઈ..હવે માર્કેટમાં આવ્યું ગરમીમાં ઠંડક આપતું જેકેટ ! નહીં પડે AC, કૂલર કે પંખાની જરુર, જાણો ક્યાં મળે છે?

જો તમે પણ ગરમીથી પરેશાન છો અને તડકામાં બહાર જવાથી ડરતા હોવ તો આ જેકેટ તમારા માટે ઉપયોગી થશે. તમે આ જેકેટ ગમે ત્યાં પહેરી શકો છો. તમે જ્યાં જશો ત્યાં તમને એસી જેવી હવા આપશે. જાણો ક્યાં મળે છે આ જેકેટ અને કેટલી છે કિમંત

Video : ભીષણ ગરમી બની જીવલેણ ! ગુજરાતના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જ 10 લોકોના મોત

ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે હીટવેવની અસર પણ લોકોમાં જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક જિલ્લામાંથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે.

આગામી 24 કલાકમાં ભારતમાં હીટવેવ અને ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યા રાજ્યમાં કેવુ રહેશે વાતાવરણ

હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાય મેટ દ્વારા આજે દેશભરમાં કેવુ વાતાવરણ રહેશે તેના પર આગાહી કરી છે. સ્કાય મેટના અહેવાલમાં જણાવ્યા અનુસાર કોમોરિન વિસ્તાર અને તેને અડીને આવેલા દક્ષિણ તમિલનાડુ કિનારે સમુદ્ર સપાટીથી 1.5 થી 4.5 કિમીની વચ્ચે પરિભ્રમણ છે.

ઉનાળામાં તડકામાંથી ઘરે-ઓફિસે આવ્યા બાદ ના કરો આ 3 કામ, બગડી જશે તબિયત

ઉનાળામાં, ચામડી બાળી નાખતો તાપ અને ગરમ પવન સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે, જો તમે તડકામાંથી પાછા ફર્યા બાદ કેટલીક ભૂલો કરો છો, તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જાણો

ગરમીમાં ધગધગ્યું ગુજરાત, સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં, અમદાવાદ એરપોર્ટ પર નોંધાયું 46.6 ડિગ્રી તાપમાન

અમદાવાદ એરપોર્ટ ખાતે ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોચ્યો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમા આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર રહ્યોં છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં ગરમીનો પ્રકોપ આગામી પાંચ દિવસ યથાવત રહેશે.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">