હિના ખાન

હિના ખાન

હિનાનો જન્મ 2 ઓક્ટોબર 1986ના રોજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં થયો હતો. તેણે સીસીએ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ ગુડગાંવ દિલ્હીમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કર્યું છે. અભ્યાસ પૂરો કર્યા બાદ હિનાએ એર હોસ્ટેસના કોર્સ માટે અરજી કરી હતી, પરંતુ મેલેરિયાના કારણે તે કોર્સ પૂરો કરી શકી ન હતી અને તે જ સમયે હિનાને એક ટીવી સિરિયલની ઓફર મળી હતી.

હિના ખાન એક ભારતીય ટેલિવિઝન કલાકાર અને મોડલ છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ટીવી સિરિયલમાં તે અક્ષરા નામથી ફેમસ થઈ હતી. 2018 માં તે ફરીથી ટીવી સીરિયલ ‘કસોટી જિંદગી કી’ માં કોમોલિકાના અવતારમાં જોવા મળી હતી.

વર્ષ 2009 માં હિના સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં અક્ષરા સિંઘાનિયા તરીકે જોવા મળી હતી અને દર્શકો દ્વારા તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી હિના ખતરોં કે ખિલાડી (આઠમી સિઝન) અને બિગ બોસ (સીઝન 11) જેવા ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. હિનાએ બોલિવુડમાં તેની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘હેક્ડ’થી કરી હતી, જે 7 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થઈ હતી. હિના પણ બિગ બોસ 14માં સિનિયર સ્પર્ધક તરીકે જોડાઈ હતી. હિના ખાન ઘણાં મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

Read More
Follow On:

હિના ખાનનો દેશી લુક થયો વાયરલ, ફેન્સે કર્યા વખાણ, જુઓ તસવીરો

ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેની તસવીરો સામે આવતાની સાથે જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ લેટેસ્ટ તસવીરોમાં હિના ખાન દેશી લુકમાં તેના ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે.

હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

ફેમસ ટીવી એક્ટ્રેસ હિના ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને હાલમાં તેણે પોતાના દેશી અવતારથી બધાને દિવાના બનાવી દીધા છે. આ તસવીરોમાં હિના ખાન ખૂબ જ સુંદર લાગી રહી છે.

હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા ફિદા, તસવીરો પર વરસાવ્યો પ્રેમ

ટીવી જગતની સૌથી હોટ અને સુંદર એક્ટ્રેસ હિના ખાને ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરીને લાઈમલાઈટમાં આવી છે. લેટેસ્ટ ફોટોઝમાં હિના ખાનના ટ્રેડિશનલ લુકના ફેન્સ વખાણ કરી રહ્યા છે.

સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">