કૃતિ ખરબંદા

કૃતિ ખરબંદા

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990ના રોજ દિલ્હીમાં થયો છે. તેના પિતાનું નામ અશ્વિની ખરબંદા અને માતાનું નામ રજની ખરબંદા છે. કૃતિ ખરબંદાનો નાનો ભાઈ સીઈઓ છે. કૃતિની નાની બહેનનું નામ ઈશિતા ખરબંદા છે. જેમના લગ્ન થઈ ચૂક્યા છે. તે કૃતિથી નાની છે.કૃતિ ખરબંદા બોલિવુડ પહેલા તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. સાઉથ સિનેમામાં સારું નામ કમાઈ ચૂકી છે. તે સાઉથની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. કૃતિ ખરબંદાની બોલિવુડ અભિનેતા સાથે પુલકિત સમ્રાટ સાથે સગાઈ થઈ ચૂકી છે. બંન્ને સ્ટાર કેટલીક ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે.

Read More

લગ્નના મંડપમાં ખુબ જ રડ્યા હતા પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, જુઓ વીડિયો

કૃતિ અને પુલકિતે પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા મહિને લગ્ન કરી લીધા હતા. હવે આ કપલના લગ્નનો એક અનસીન વીડિયો સામે આવ્યો છે. જેને ચાહકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

હળદર કે માટી…..? કૃતિ ખરબંદા – પુલકિત સમ્રાટની તસવીરો જોયા પછી યુઝર્સ છે મુંઝવણમાં

અભિનેત્રીઓ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે તેમની હલ્દી ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પરંતુ હલ્દીના આ કાર્યક્રમમાં હળદરનો રંગ જોઈને નેટીઝનોને વિવિધ પ્રશ્નો થયા લાગ્યા છે.

એકબીજાના થયાં પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, કપલના લગ્નની તસવીરો થઈ વાયરલ

Kriti Kharbanda-Pulkit Samrat Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી હવે લગ્ન કરી લીધા છે. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

Pulkit-Kriti Marriage: પુલકિત અને કૃતિ ખરબંદા જાણો પતિ કે પત્ની કોની પાસે છે કેટલી સંપત્તિ

વર્ષ 2024માં બોલિવુડમાં વધુ એક કપલ લગ્નના બંધનમાં બંધાશે. પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નની વિધીઓ શરુ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે, આ કપલ મુંબઈ નહિ પરંતુ દિલ્હીમાં લગ્ન કરશે.

Pulkit Kriti Wedding : પુલકિત-કૃતિના લગ્નની આ હશે થીમ, ફરહાન અખ્તરથી લઈને રિચા ચઢ્ઢા સુધીના આ સ્ટાર્સ થશે સામેલ

કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ બંને 15 માર્ચે લગ્ન કરવાના છે. બંનેના લગ્નના ફંક્શન આજથી એટલે કે 13 માર્ચથી શરૂ થવા જઈ રહ્યા છે. માનવામાં આવે છે કે આ કપલના લગ્ન ગુરુગ્રામના માનેસરમાં આઈટીસી ગ્રાન્ડમાં થશે. જ્યાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ઘણા સ્ટાર્સ પણ ભાગ લેવાના છે. ચાલો જાણીએ પુલકિત-કૃતિના ગેસ્ટ લિસ્ટમાં કોના નામ સામેલ છે.

પતિ પત્ની કરી ચૂક્યા છે બોલિવુડની એક જ ફિલ્મમાં કામ, પતિના છે આ બીજા લગ્ન આવો છે કૃતિ ખરબંદાનો પરિવાર

કૃતિ ખરબંદાનો જન્મ 29 ઓક્ટોબર 1990 રોજ થયો છે. જે મુખ્યત્વે કન્નડ, હિન્દી અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કર્યા પછી, તે તેલુગુ ફિલ્મ બોની (2009) થી અભિનયની શરૂઆત કરી હતી,

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">