વેડિંગ

વેડિંગ

લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે. લગ્ન સમયે ગીતો, કંકોતરી લખવાનો રિવાજ, પીઠી, ફટાણા વગરે પરંપરાગત રીત રિવાજો લગ્ન પ્રસંગને અલગ જ શોભા આપે છે.

અલગ-અલગ ધર્મોમાં જુદી-જુદી રીતે લગ્નો લેવાના રિવાજો હોય છે. હિન્દુ ધર્મમાં સાત ફેરા ફરે છે અને સપ્તપદી વાંચવામાં આવે છે. હિન્દુ મેરેજમાં મંગલસુત્ર અને માથામાં કુમકુમનો સેથોએ, હાથમાં બંગડી વિવાહનું પ્રતિક માનવામાં આવે છે. જ્યારે મુસ્લિમ ધર્મમાં નિકાહ પઢવામાં આવે છે. ક્રિશ્ચિયન ધર્મમાં મેરેજમાં સફેદ લહેંગા અને બ્લેક સુટમાં વર-કન્યા ચર્ચમાં ફાધરની સાક્ષીએ મેરેજ રિંગ પહેરાવે છે.

હિંદુ ધર્મમાં 8 મુખ્ય પ્રકારનાં લગ્નોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ લગ્નોમાં શ્રેષ્ઠ સ્થાન બ્રહ્મ વિવાહને અને સૌથી નીચું સ્થાન પૈશાચી વિવાહને આપવામાં આવ્યું છે. આ આઠ લગ્નોમાં સમાવેશ થાય છે – બ્રહ્મ, દૈવ, અર્ષ, પ્રજાપત્ય, અસુર, ગાંધર્વ, રાક્ષસ અને પૈશાચ વિવાહ.

Read More

લો બોલો ! કન્યાની વિદાય થતાની સાથે જ દુલ્હનનું થયુ અપહરણ,પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

દાહોદના ભાટીવાડા ગામની જાન MPના જાલાપાડા ગામે ગઈ હતી. બાઈક પર આવેલા અજાણ શખ્સોએ બોરડી પાસે જાનને રોકી કન્યાને ઉપાડી ગયા હોવાની ઘટના બની છે. જો કે કન્યાનું અપહરણ ક્યાં કારણોસર થયુ છે તેની માહિતી પ્રાપ્ત થઈ નથી.

લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર કઈ ? ChatGPT એ આપ્યો તમારા પ્રશ્નનો જવાબ, જાણો

લગ્ન કરવા માટે યોગ્ય ઉંમર નક્કી કરવા માટે ઘણી બધી બાબતો પર વિચાર કરવા જરૂરી છે, જેમાં અંગત તૈયારી, લીગલ ઉંમર, સંસ્કૃતિ અને વ્યક્તિગત પરિસ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ છે જેના થકી તમે નક્કી કરી શકો છો કે ખરેખર તમે લગ્ન કરવા માટે લાયક છો કે નહીં.

Ambani’s Wedding: અંબાણીએ ત્રણેય બાળકોનો લગ્નમાં કર્યો છે અઢળક ખર્ચ, જાણો કયા સંતાન પાછળ ઉડાવ્યા સૌથી વધુ રૂપિયા

Anant Ambani, Radhika Merchant Wedding: રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીએ અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની પર લગભગ 1250 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. હવે જુલાઈમાં યોજાનારા લગ્ન દરમિયાન ખર્ચ વધુ થવાની ધારણા છે.

બ્રાઈડલની એન્ટ્રીથી લઈને મંગલસૂત્રની વિધિ સુધી, ગોવિંદાની ભાણેજના લગ્નની આ 5 વાતો કદાચ તમે નહીં જાણતા હોવ!

ટીવી અભિનેત્રી આરતી સિંહ અને દીપક ચૌહાણ કાયમ માટે એક થઈ ગયા છે. આ કપલનું નવું જીવન શરૂ થયું છે. અમે તમારા માટે ગોવિંદાની ભત્રીજીના લગ્નની 5 હાઈલાઈટ્સ લઈને આવ્યા છીએ. જેમાં ગોવિંદાના આગમનથી માંડીને મંડપ સુધીની ધાર્મિક વિધિઓની દરેક નાની વિગતોનો સમાવેશ થાય છે.

Anant Radhika Wedding: જ્યાં થયું હતું જેમ્સ બોન્ડનું શૂટિંગ, લંડનમાં આ જગ્યાએ અનંત-રાધિકા લેશે 7 ફેરા, જાણો વિગત

મુકેશ અંબાણીની મિલકતોમાં વિશ્વના ઘણા વિસ્તારોમાં તેમના ઘરનો પણ સમાવેશ થાય છે. જેમાં દુબઈથી લઈને અમેરિકાનો સમાવેશ થાય છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગરની પસંદગી કરી હતી, જે બાદ હવે તેઓ લંડનમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

અરે આ લગ્નનું કાર્ડ છે કે IPLની ટિકિટ ! કપલે IPLની થીમ પર બનાવ્યું લગ્નનું અનોખું ઇન્વિટેશન કાર્ડ , Photo Viral

તમિલનાડુના આવા જ એક કપલે તેમના લગ્નનું અનોખુ કાર્ડ છપાવ્યું છે જો જોઈને લોકો તેમના આઈડિયાના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ IPLની સિઝન ચાલી રહી છે. ત્યારે ફેન્સ તેમની ગમતી પાર્ટીને સપોર્ટ કરવા માટે કોઈ ટી-શર્ટ ખરીદે છે તો કોઈ ગાડી કે ઘર પર તેમની ફેવરિટ ટીમનું ચિત્ર પડાવે છે. ત્યારે આ કપલે જે કર્યું જુઓ અહીં

4 વર્ષમાં તૂટ્યા લવ મેરેજ, 3 હિરોઈનના પ્રેમમાં પડ્યા! આવી રહી અદિતી રાવ હૈદરીના પતિની લવ લાઈફ

અદિતી રાવે અને સાઉથ એક્ટર સિદ્ધાર્થે હમણાં જ ચોરી છુપીથી સગાઈ કરી લીધી છે. સિદ્ધાર્થ પોતાની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ કે તેમની લવ લાઈફ કેવી રહી?

આ ફિલ્મના સેટ પર અદિતિ રાવ સાથે પ્રેમમાં પડ્યો સિદ્ધાર્થ, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી

બોલિવુડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, રિપોર્ટ્સ મુજબ અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના શ્રીરંગાપુરમ જિલ્લાના રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. પરંતુ હજુ સુધી કોઈ તસવીરો કે સત્તાવાર માહિતી સામે આવી નથી.

Siddharth Aditi Rao Hydari Wedding : ચોરી ચોરી ચુપકે ચુપકે…કરી લીધા લગ્ન, સિદ્ધાર્થ અને અદિતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી વિશેના એક સમાચાર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ લગ્ન કરી લીધા છે. આ કપલે નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. આ કપલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું હતું.

Viral Video: આધાર કાર્ડ કે પછી લગ્ન કાર્ડ…લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે આ કાર્ડ, લોકો કરી રહ્યા છે કોમેન્ટ્સ

Viral video : આધાર કાર્ડના ફોર્મેટમાં લગ્નનું આખું કાર્ડ પ્રિન્ટ કરવામાં આવ્યું છે. તમને તમારા સંબંધીઓ પાસેથી અનેક પ્રકારની ડિઝાઇનના કાર્ડ મળ્યા હશે. પરંતુ પહેલીવાર તમે આધાર કાર્ડની થીમ પર બનેલું કાર્ડ જોશો.

હળદર કે માટી…..? કૃતિ ખરબંદા – પુલકિત સમ્રાટની તસવીરો જોયા પછી યુઝર્સ છે મુંઝવણમાં

અભિનેત્રીઓ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટે તેમની હલ્દી ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પરંતુ હલ્દીના આ કાર્યક્રમમાં હળદરનો રંગ જોઈને નેટીઝનોને વિવિધ પ્રશ્નો થયા લાગ્યા છે.

અનંત અંબાણીના પ્રિ-વેડીંગમાં આવેલા મહેમાનો પર મુકેશ અંબાણીએ કર્યો ગિફ્ટનો વરસાદ, જાણો શું આપી ગિફ્ટ

જામનગરમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશન બાદ અંબાણીએ પોતાના મહેમાનોને મોંઘી ભેટ આપી છે. મીડિયા રિપોર્ટસ મુજબ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ મહેમાનોને શાનદાર ભેટ આપી છે. તેમને એલવી બેગ, સોનાની ચેઈન, ડિઝાઈનર શુઝ અને નાઈટવિયર જેવી આઈટમ પણ ભેટ કરી છે. આ ભેટના ફોટો ઘણી જગ્યાએ સોશિયલ મીડિયા પર નજરે આવી રહ્યા છે.

એકબીજાના થયાં પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા, કપલના લગ્નની તસવીરો થઈ વાયરલ

Kriti Kharbanda-Pulkit Samrat Wedding: પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા લાંબા સમય સુધી ડેટિંગ કર્યા પછી હવે લગ્ન કરી લીધા છે. બંનેએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.

પ્રિયંકા ચોપરાની બહેન મીરા અને રક્ષિત કેજરીવાલ લગ્નના બંધનમાં બંધાયા, આ સ્થળે હતા ભવ્ય મેરેજ

મીરા અને રક્ષિતના લગ્નમાં પરિવારના કેટલાક સભ્યો અને મહેમાનોએ હાજરી આપી હતી. મીરાએ લગ્ન સમારોહમાં લાલ રંગનો લહેંગા પહેર્યો હતો. મીરાએ આ લગ્ન સમારોહની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. નેટીઝન્સ આના પર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

પરણીને સાસરે જતી વખતે દિકરી શા માટે ઉછાળે છે ચોખા? તે સમયે પાછું વળીને કેમ જોતી નથી, જાણો કારણ

પૂજારી શ્યામા બાબાએ કહ્યું કે દીકરીઓ ઘરની લક્ષ્મી છે. જ્યારે દીકરી વિદાય થઈને બીજાના ઘરે જાય છે. જેથી તેના પિતાના ઘરમાં ખોરાક અને પૈસાની અછત ન રહે, તે પાછું વળ્યા વિના ચોખા ઉડાડે છે. આ સાથે દીકરીની ઊંચાઈ જેટલી દોરી પણ ઘરમાં રાખવામાં આવે છે. જેથી લક્ષ્મી આપણી સાથે રહે.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">