ગુજરાતમાં આ નવી યોજનાઓ આવશે અમલમાં

1

72મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતવાસીઓને કર્યું સંબોધન. રાજ્યને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ કર્યાં નિવેદન:

Visuals of 72nd Independence day celebration in presence of Gujarat CM Vijay Rupani, Surendranagar

રૂ. 27 હજાર કરોડ શિક્ષણ માટે બજેટમાં ફાળવ્યા
શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે અભિયાન શરૂ કરાયું છે- મિશન વિદ્યા
નવી ટેક્નોલજીનો ઉપયોગ કરી વર્ચ્યુઅલ શિક્ષણ અપાશે
સુજલામ સુફલામ યોજનામાં લોકોનો સહયોગ મળ્યો
વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી થશે
માર્કેટિંગ યાર્ડ ખાતે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરીશું
કાયદા વિરોધી લોકો સામે કડક હાથે કામગિરી થઇ રહી છે
ACBને CBIની જેમ મજબૂત કરાયું

READ  Top News Headlines @ 7 PM : 06-12-2016 - Tv9 Gujarati

Video: ગુજરાતમાં આ નવી યોજનાઓ આવશે અમલમાં

મુખ્ય શહેરોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવશે
માતા અને બહેનો માટે ખાસ મોબાઈલ એપ લૉન્ચ કરી
મહિલાઓના ગળામાંથી ચેન લૂંટનારાને 10 વર્ષની સજા થશે
31 ઑકટો.ના રોજ સ્ટેચ્યુ ઑફ યુનિટીનું અનાવરણ થશે
સુરેન્દ્રનગરમાં એગ્રિકલચર કોલેજ અપાશે
સામાજિક સમરસતાનો ભાવ ઉત્પન્ન થાય તેના માટે પ્રયત્ન

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*