દિલ્હી હિંસા : ઘાયલોને સહાય આપવાનો મામલો હાઈકોર્ટમાં, જાણો અરજીમાં કઈ બાબતનો ઉલ્લેખ?

delhi-violence-compensation-issue-for-the-injured-reached-to-court-bjp-leader-files-petition-in-hc

દિલ્હી સરકારે દિલ્હી હિંસામા ઘાયલ થયેલાં હોય તેને આર્થિક વળતર આપવાની જાહેરાત કરી છે. જો કે આ વળતર પહેલાં જ વિવાદ શરૂ થઈ ગયો છે. દિલ્હી હિંસાને લઈને એક અરજી હાઈકોર્ટમાં ભાજપના નેતાએ દાખલ કરી છે કે અને કોર્ટની પાસે માગણી કરી છે કે કેવી રીતે દિલ્હી સરકાર વળતર માટે આરોપીઓ અને પીડિતોની ઓળખ કરશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  CAA વિરોધ: દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને આપી રહી છે ખાવાનું, જુઓ PHOTOS

Video Of Delhi Violence chronology jano delhi hinsa ne laine tamam vigat

આ પણ વાંચો :   ઘરે બેઠા મોબાઈલ એપ દ્વારા મગાવી શકશો ડિઝલ, સરકારે શરૂ કરી આ સુવિધા

ભાજપના નેતા નંદ કિશોર ગર્ગે આ અરજી હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેમાં દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલાં આર્થિક વળતર પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. જેમાં પૂછવામાં આવ્યું છે કેવી રીતે અને ક્યા ક્રાઈટેરિયા મુજબ દિલ્હી સરકાર પીડિતોને સહાયની રકમ ચૂકવશે? અરજીકર્તાએ કહ્યું કે દિલ્હીમાં આરોપીઓ અને પીડિતો બંને આ સહાયની રકમ માટે અરજી કરી શકે છે અને લાભ પણ ઉઠાવી શકે છે તો સરકાર કેવી રીતે નક્કી કરશે કે બંને વચ્ચે ભેદ શું છે? શું દિલ્હી સરકારની પાસે કોઈ ઓળખાણ માટે અલગથી સુવિધા છે?

READ  બંગાળની ખાડીમાં ફની સાઈકલોનનો ખતરો, ઘણા રાજયોમાં હિટવેવની શક્યતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

important meeting of aap today arvind kejriwal may take oath for third time on this day aap ni mukhya bethak aaje aa divas e shapath grahan kari shake che arvind kejriwal

  • કેટલાં વળતરની દિલ્હી સરકારે કરી જાહેરાત?
  • સગીરનું મૃત્યુ થયું હોય તેવા કિસ્સામાં 5 લાખ રુપિયા
  • સીરીયસ ઈજા 2 લાખ, નાની ઈજા માટે 20 હજાર
  • જાનવર ગુમાવવા પર 5 હજાર
  • રિક્શા પર 25 હજાર
  • ઈ-રિક્શા પર 50 હજાર
  • ઘર સળગવાની ઘટના પર 5 લાખ
  • જો ભાડે ઘર હોય તો ભાડૂઆતને 1 લાખ જ્યારે માલિકને 4 લાખ
  • ઘરને થોડું નુકસાન હોય તો 2.5 લાખ
  • કમર્શિયલ દુકાનમાં નુકસાન પર 5 લાખ
READ  દિલ્હી હિંસાને લઈને ગૌતમ ગંભીરે કરી ચિંતા, કહ્યું કે કોઈપણ પાર્ટીના નેતા હોય કરો કાર્યવાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Oops, something went wrong.
FB Comments