પાક.ની અવળચંડાઈથી દિલ્હીમાં લોકો એટલા ગુસ્સે ભરાયા કે પાકિસ્તાન હાઈ કમિશન પહોંચી દર્શાવી પોતાની લાગણી, VIDEO

પાકિસ્તાનની અવળચંડાઈને લઈને ભારતીયોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોએ દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈકમિશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું.

VIDEO:

આશરે 30થી 40 લોકો પાકિસ્તાન હાઈ કમિશન બહાર પહોંચ્યા. જ્યાં પાકિસ્તાનના ઝંડા સળગાવાયા અને સાથે પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી પણ કરી હતી. તો પાકિસ્તાન હાઈકમિશનની બોર્ડર પર ત્રિરંગો લહેરાવ્યો. વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ અને સમજાવટ કરીને પ્રદર્શનકર્તાઓને પરત મોકલી દેવાયા. આ વિરોધ પ્રદર્શન બાદ પાકિસ્તાન હાઈ કમિશન બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

READ  તહેવારો નજીક આવતાં તેલના ભાવમાં થયો વધારો, જુઓ VIDEO

[yop_poll id=1874]

On cam: Govt employees violating traffic rules in Gandhinagar | Tv9GujaratiNews

FB Comments