રાજકોટ મલ્ટીપ્લેક્સ અને મૉલમાલિકોએ પાર્કિંગ ચાર્જ વસૂલ્યો તો… થશે જોવા જેવી!

 • RMC & Traffic police to get stricter against traffic rules offenders

 • ટ્રાફિક, પાર્કિંગ મેનેજમેન્ટ તથા દબાણ અંગે રાજકોટ તંત્ર એક્શનમાં
 • મલ્ટીપ્લેક્સ અને મૉલમાં પાર્કિંગ ચાર્જ વસૂલ નહીં કરી શકાય, પાર્કિંગનો ચાર્જ લેનાર મલ્ટીપ્લેક્સ અને મૉલના સંચાલકોને નોટિસ ફટકારવામાં આવશે
 • ટ્રાફિકની સમસ્યાને નિવારવા ઘડાયો એક્શન પ્લાન
 • રાજકોટ મનપા અને શહેર પોલીસ સયુંકત ઓપરેશન હાથ ધરશે

maxresdefault

 • રોડ સાઈડ પર આવેલઈ લારી ગલ્લાના કારણે ટ્રાફિક થશે હોય તો તેને દૂર કરવામાં આવશે
 • Video: રાજકોટ મલ્ટીપ્લેક્સ અને મૉલમાલિકોએ પાર્કિંગ ચાર્જ વસૂલ્યો તો… થશે જોવા જેવી!
 • શાળા-કોલેજ બહાર રોડ પર પાર્કિંગ થશે તો અપાશે નોટિસ
  શાળા-કોલેજને અપાયો 48 કલાકનો સમય
 • શહેરમાં પે એન્ડ પાર્ક માટે કેટલીક જગ્યાઓ સુનિશ્ચિત કરવામાં આવશે
 • રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને RMC મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીની સંયુક્ત પત્રકાર પરિષદ
FB Comments

TV9 Gujarati

Read Previous

Kindole Oreo Stuffed Chocolate Chip Cookies free

Read Next

Ahead of Independence day, longest Tiranga Yatra took out in Morbi,recorded in India book of records-Tv9 Gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp પર સમાચાર