રાજ્યમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ રોકવા કાયદો કડક બનાવાશે- ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજ્યમાં નશાખોરીનું પ્રમાણ ઘટે તે માટે સરકારની આગામી યોજનાઓ અંગે નિવેદન આપ્યું. સાથે જ રાજ્યમાં બની રહેલા ચેઇન સ્નેચિંગના બનાવો, મહિલા સુરક્ષા તથા ટ્રાફિક ઝુંબેશને લગતી પણ જાહેરાતો કરી.

DkdvN7qUUAAlJM3

ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ તમામ બાબતોને આવરી સરકારની આગામી યોજનાઓ અંગે વાત કરી:

 

chain-snatchers_0_0_0_0_0_0_0_0 (2)_0.jpg

  • ચેઇન સ્નેચિંગની બનતી ઘટનાઓને રોકવા ગુજરાત સરકાર કાયદો કડક બનાવશે.
  • દોષિતોને 5 થી 10 વર્ષ સુધીની સજા અપાશે.

 

maxresdefault

  • ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યાના નિવારણ માટે રાજ્યમાં ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશ વધુ તેજ કરાશે.
  • અમદાવાદ-સુરતમાં સુરક્ષાના વધુ જવાનો તૈનાત કરાશે.

 

violence-against-women-safety-crimes-girls-app-rape151-1493975835

  • મહિલા સુરક્ષા અને ગુનાખોરીને ડામવા સરકાર કટિબદ્ધ

 

download

  • રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિ અમલમાં ન આવે તે માટે સરકાર કડક પગલાં ભરી રહી છે.
  • ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્કૂલ-કોલેજમાં થશે તપાસ
  • નશાનો કારોબાર રોકવાની ઝુંબેશ વધુ તેજ કરાશે
FB Comments

TV9 Gujarati

Read Previous

ડૉ.વિક્રમ સારાભાઈ કેમ અને ક્યારે કરી ATIRA, PRL તેમજ IIM અમદાવાદની સ્થાપના?

Read Next

રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્કૂલ-કોલેજમાં થશે તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp પર સમાચાર