વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકપ્રેમ

72મા સ્વાતંત્ર્ય પર્વની આજે સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી સમગ્ર દેશવાસીઓને સંબોધ્યા. તેવામાં તેમના ભાષણ ઉપરાંત, ધ્વજવંદનમાં હાજર બાળકો સાથેના વડાપ્રધાનના ફોટો તેમજ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.

Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બાળકપ્રેમ

Video: Children jostle to meet PM Modi at Red Fort, Delhi in Independence Day 2018 celebrations

READ  News Stories From Gujarat : 25-05-2018

Photos:

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*