સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 10,98,456 પોઝિટીવ કેસ નોંધાયા

Ahmedabad : Stones pelted on police in Juhapura, 15 detained

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના કુલ 199 દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

samagra vishva corona na bharda ma kul 10,98,456 positive case nodhaya

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજે વડાપ્રધાન મોદી દેશના કેટલાક સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, ગુજરાતના 6 જેટલા સરપંચો સામેલ

વિશ્વમાં કુલ 59,162 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 10,98,456 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  રાજકોટ: RMCની ટીમનો નિયમ ભંગ! દંડ ઉઘરાવવા નીકળેલી RMCની ટીમનો વીડિયો વાયરલ

 

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 10,98,456 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 2,28,923 લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments