મુંબઇના કોલાબા વિસ્તારની ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગમાં એક વ્યક્તિનું મોત

mumbai

મુંબઇના કોલાબા વિસ્તારમાં આવેલી ચર્ચિલ ઇમારતમાં ભિષણ આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તાજ મહેલ હોટલની પાસે આવેલી આ ઇમારતના ત્રીજા માળે આગ ફાટી નિકળી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. ગલી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી.

READ  અમદાવાદ: CTM પાસે ઈન્ડિયન બેંકના ATM માં લાગી આગ, જુઓ VIDEO

આ પણ વાંચોઃ MBBSમાં એડમિશનને લઈ ભાવનગર ગોરખીના ગણેશ બારૈયાની સુપ્રીમ કોર્ટમાં જીત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જો કે, આખરે જહેમત બાદ પણ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો અને આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લીધા હતા. જો કે, આ કાર્યવાહી પહેલા એક વ્યક્તિનું મોત થયું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments