વિશ્વના 10 સૌથી મોટા IPO, જાણો કઈ કંપનીઓ છે સામેલ! જુઓ VIDEO

વર્લ્ડ ઓઈલ જાયન્ટ સાઉદી અરામકોએ તેનો આઈપીઓ લોન્ચ કર્યો છે. એક અંદાજ મુજબ કંપનીના શેરની કિંમત રૂપિયા 6.7 લાખ કરોડની નજીક હોઈ શકે છે. આ રીતે તે અલીબાબાના 1.6 લાખ કરોડના આઈપીઓનો રેકોર્ડને તોડી નાખશે. અત્યાર સુધી ચીનની ઈ-કોમર્સ કંપની અલીબાબાનો આઈપીઓ વિશ્વનો સૌથી મોટો આઈપીઓ છે. ચાલો આપણે જાણીએ કે વિશ્વના 10 સૌથી મોટા IPO કઈ કંપનીઓના છે.

READ  સોનામાં તેજી જ તેજી! પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 45,000 રૂપિયાને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડાયેટમાં લો આ 7 આયુર્વેદિક સુપરફૂડ! 50 વર્ષની ઉંમરે પણ દેખાશો 30 જેવા! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  એક ફોટોમાં મોદીના હાથમાં કટોરો શું પકડાવ્યો, થઈ ગઈ FIR અને જનાબ પહોંચી ગયા જેલના સળિયા પાછળ !

 

FB Comments