વિશ્વના 10 દેશો જ્યાં ભારતીય રૂપિયાની કિંમત છે રૂ.1.63 થી લઈ રૂ.353! જુઓ VIDEO

જે ભારતીય મુસાફરીના શોખીન હોય છે તેઓ વિદેશ પ્રવાસ કરતાં પહેલા એવું વિચારતા હોય છે કે જ્યાં ફરવા જશે ત્યાં ભારતીય રૂપિયાની કિંમત ઓછી હશે અને તેના કારણે ખર્ચ વધારે થશે. વિશ્વના ઘણા સુંદર દેશો છે જ્યાં ભારતના રૂપિયા કરતા જે તે દેશનું ચલણ નબળું છે અને ત્યાં સરળતાથી ફરવા જઈ શકાય છે. જો તમે પણ આ દેશોમાં મુસાફરી કરો છો, તો તમારા ખિસ્સા પર બોજો નહી પડે. તો ચાલો જાણીએ આવા 10 દેશો વિશે.

READ  VIDEO: મુંબઈનું ડાંસ ગ્રૂપ વી-અનબિટેબલ અમેરિકા ગોટ ટેલેન્ટના સેમિફાઈનલમાં પહોંચ્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઘરની આ જગ્યાઓ પર ઘડિયાળ રાખવી માનવામાં આવે છે અશુભ! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

 

FB Comments