જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા, જમ્મુ-ઉધમપુર હાઈ-વે પર વાહનોની 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી

10 kms long traffic jam on Udhampur–Jammu highway due to heavy snowfall jammu kashmir thi uttarakhand sudhi bhare himvarsha jammu udhampur highway par vahano ni 10KM thi vadhu lambi lino lagi

જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. જમ્મુ-ઉધમપુર હાઈ-વે પાંચ દિવસથી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈ ટ્રક ચાલકો પરેશાન થઈ ગયા છે અને હાઈવે પર 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી ગઈ છે. ટ્રકમાં રહેલા શાકભાજી પણ બગડી ગયા છે. ટ્રક ચાલકોને સ્થાનિક તંત્ર તરફથી કોઈ સુવિધા ન મળતા તેઓ હેરાન થઈ ગયા છે.

READ  મેહબૂબા મુફ્તીએ કલમ 370 પર આપ્યું વિવાદાસ્પદ નિવેદન,'જમ્મુ કાશ્મીરના ભારત સાથેના સંબંધ પર થશે સીધી અસર...'

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments