ભારતમાં 11 આંકડાનો મોબાઈલ નંબર લાવવાની વિચારણા, આ છે મોટું કારણ?

TRAI ભારતમાં મોબાઈલ નંબર વિશે મોટો બદલાવ કરવા જઈ રહી છે. ભવિષ્યમાં તમે 11 આંકડાનો મોબાઈલ નંબર આપો અને તે સાચો હોય તો નવાઈ નહીં કારણ કે ટ્રાઈ હવે ભારતમાં 11 આંકડાનો નંબર લાવવાનું વિચારી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  10 હજાર કર્મચારીને છૂટા કરવાની વાત કરનારી Parle-G કંપનીએ કર્યો 15.2 ટકાનો નફો

આ પણ વાંચો :  અમદાવાદમાં અસલી-નકલી પોલીસનો ખેલ, PSIના ડ્રેસમાં એક વ્યક્તિની ચાંદલોડિયા પુલ નજીક ફરતો ઝડપાયો

ભારતમાં 2050ના વર્ષમાં 260 કરોડ નંબરની જરુર પડવાની છે. ભારતમાં 10 આંકડાઓના નંબર સાથે વધારે ઉપભોકતાને જોડી શકાય નથી. યુનાઈટેડ નેશનના એક અહેવાલ મુજબ 2027માં ભારતની વસ્તી એટલી વધી જશે કે ચીનને પણ પાછળ છોડી દેશે.

READ  નહીં સુધરે પાકિસ્તાન, CRPF પર પુલવામાં બાદ થયો મોટો હુમલો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

TRAI આ મામલે લોકો પાસેથી સૂચનો મગાવી રહ્યું છે અને તેના માટે 21 ઓક્ટોબર સુધીની ડેડલાઈન પણ આપવામાં આવી છે. આમ જો આ પ્રસ્તાવ લાગુ થયો તો આવનારા સમયમાં ભારતમાં 11 આંકડાના મોબાઈલ નંબર આવી જશે. જેમાં ડોંગલ માટે 10થી 13 આંકડા સુધીનો નંબર પણ આપવામાં આવી શકે છે.

READ  No admission without permissionનું બોર્ડ રેસ્ટોરન્ટ્સના રસોડાની બહાર નહીં લગાવી શકાય, જુઓ VIDEO

 

Maharashtra: 3 people injured after a tiger attacked them in a village in Bhandara district today

FB Comments