ગુજરાતમાં કુલ કોરોના વાઈરસના 106 કેસ, વધુ 4 દર્દી થયા સ્વસ્થ

11 more tested positive for Coronavirus in Gujarat today

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થયો છે. આજે ગુજરાતમાં 11 નવા કેસ સામે આવ્યા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે. સારા સમાચાર છે કે કોરોના વાઈરસના 4 દર્દીઓ સ્વસ્થ થયા છે.  આમ ગુજરાતમાં કોરોના વાઈરસનો આંકડો 106 થયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મહાશિવરાત્રીના દિવસે પાણીપુરીથી તૈયાર કરાયું શિવલિંગ, જુઓ VIDEO

આ પણ વાંચો : દુનિયામાં કોરોના વાઈરસનો કાળો કહેર, 60 હજારથી વધારે લોકોના થયા મોત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments