12 ઑગસ્ટે, કેમ દેશની આ 7 જગ્યાઓ ઝળકી ‘ગોલ્ડન’ લાઈટથી?

બૉલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમારની આગામી ફિલ્મ ગોલ્ડનું અનોખી રીતે પ્રમોશન કરવામાં આવ્યું. ફિલ્મના પ્રમોશન માટે 12 ઑગસ્ટના રોજ, દેશભરના 7 તેમજ સ્થળોને ‘ગોલ્ડન’ લાઇટથી પ્રકાશિત કરાયા.

12મી ઑગસ્ટ, 1948ના રોજ ભારતે ઓલિમ્પિકમાં સૌ પ્રથમ વાર ગોલ્ડ મેળવ્યો હતો. ત્યારે તે સિદ્ધિને 70 વર્ષ પૂર્ણ થતા, તેની ઉજવણીના ભાગરૂપે, સમગ્ર દેશની વિવિધ જગ્યાઓ સોનેરી લાઇટ્સથી પ્રકાશિત થયા. જાણીએ આ જગ્યાઓના નામ અને જોઈએ તેની તસવીરો:

ગુજરાત-અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ

DkaIHJbWsAICl4q

મુંબઈમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ

DkaaQdVU0AAmhTU

કોલકાતાના હુબલી નદીનો પ્રિન્સેપ ઘાટ

Dkd5rZxUwAEzPdx

કાનપુરનું જે.કે. મંદિર

DkZ6GrjWwAAeXyD

પૂણેના મેગરપટ્ટા સિટી

DkaEPRYVAAABsLj

જયપુરમાં સ્ટેચ્યુ સર્કલ

DkZ_cj8W0AEiVzl

દિલ્હીનું PVR પ્લાઝા

Dkav4U3UYAEOY97

FB Comments

Hits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *