રાજ્યમાં કોરોનાના કેસ 2000ને પાર, અત્યાર સુધી 77 લોકોના મોત

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

કોરોના વાયરસના કારણે ગુજરાતની સ્થિતી વધુ ચિંતાજનક બની છે. રાજ્યમાં આજે વધુ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે અને કુલ આંકડો 2000ને પાર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાના પોઝિટીવ કુલ કેસ 2066 નોંધાયા છે. અમદાવાદમાં વધુ 50 કેસ આવતા કુલ આંકડો 1298એ પહોંચ્યો છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી 131 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. ત્યારે 77 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.

READ  VIDEO: ગુજરાત સરકારના ટ્રાફિક નિયમને લઈને 3 મહત્વપૂર્ણ નિર્ણય, જાણો નિયમોમાં શું થશે ફેરફાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ ભવનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ: સૂત્ર

 

READ  લોકસભાની ચૂંટણીના કેમ્પઇનમાં પણ જામ્યો જંગ, ભાજપના 'મૈં ભી ચોકીદાર' સામે કોંગ્રેસે પણ લોન્ચ કર્યું 'મૈં ભી ચોકીદાર' કેમ્પઇન

FB Comments