સુરત: ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યા! પ્રેમસંબંધની શંકામાં કરવામાં આવી હત્યા

12th standard boy stabbed to death by lover brother in Udhna Surat

સુરતના ઉધના વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકની હત્યાથી ખળભળાટ મચ્યો છે. પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટના પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા ઉપર બેસી ગયા છે અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. 18 વર્ષના મુકેશ નામના આરોપીએ પોતાની બહેન સાથે પ્રેમસંબંધની શંકામાં રોહિતની હત્યા કરી હોવાની ફરિયાદ છે. રોહિત શુક્રવારે ટ્યુશનેથી છૂટ્યો ત્યારે મુકેશ પીંપળ નામનો 18 થી 19 વર્ષનો યુવક માથા અને પેટમાં ચપ્પુના ઘા મારી ભાગી ગયો હતો.

READ  ગુજરાતમાં આયુષ્માન યોજનામાં મોટું કૌભાંડ! એક જ પરિવાર પાસે 1700 કાર્ડ મળ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પંચમહાલની APMCમાં બાજરાના મહત્તમ ભાવ રહ્યા રૂ.2500, જાણો જુદા-જુદા પાકોના ભાવ

FB Comments