રાજકોટમાં વરસાદે વિરામ લીધે 13 કલાક થયા પણ સિવિલ હોસ્પિટલની OPD બિલ્ડીંગના સેલરમાં હજી કેડસમા પાણી ભરાયેલા, જુઓ VIDEO

મેઘરાજાએ છેલ્લા 13 કલાકથી વિરામ લીધો છે. છતાં રાજકોટમાં વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. રાજકોટની સિવિલ હોસ્પિટલના OPD બિલ્ડીંગના સેલરમાં પાણી ભરાયેલું છે છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Miscreants set fire to Pan store in Meghaninagar, Ahmedabad

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લખેનીય છે કે પાણી ભરાવવાની સમસ્યા આ ચોમાસામાં નહી પણ છેલ્લા 3 વર્ષથી આ સમસ્યા થઈ હોવા છતાં તંત્રએ કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી. વરસાદે છેલ્લા 13 કલાકથી વિરામ લીધો હોવા છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલના OPD બિલ્ડીંગના સેલરમાં હજી સુધી કેડસમા પાણી ભરાયેલા છે.

READ  VIDEO: સૌરાષ્ટ્રમાં વરસાદથી કપાસ અને મગફળીના પાકને નુકસાન, પાણી ભરાતા પાકને નુકસાન


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: મળો એ ‘બાહુબલી’ પોલીસ જવાનને જેમને મોરબીમાં કેડસમા પાણીમાં 2 બાળકીઓના જીવ બચાવ્યા

[yop_poll id=”1″]

FB Comments