જામનગર: કોરોનાનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, સંપૂર્ણ વિસ્તારને ક્વોરન્ટાઈન કરાયો

14-months-old tested positive for COVID19 in Jamnagar, No travel history of parents, relatives found Jamnagar corona no pratham positive case nodhata tantra dodtu thayu sampurn vistar ne quarantine karayo

જામનગરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. દરેડ વિસ્તારના 14 માસના બાળકને કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલું છે. દરેડ વિસ્તારમાં આ પોઝિટીવ કેસ આવેલ હોવાથી હાલ સમગ્ર વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવી છે અને રાત્રી દરમિયાન સમગ્ર વિસ્તારમાં સેનીટાઈઝર કરવાની કામગીરી કરવામાં આવી છે.

READ  VIDEO: વડોદરામાં 'મહા' વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ, જરોદ ખાતે NDRFની 12 ટીમો સ્ટેન્ડ બાય પર

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર, સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા

FB Comments