કોરોના સામે જંગ, લોકડાઉનની વચ્ચે આ રાજ્યએ 15 જિલ્લા સીલ કરવાનો કર્યો નિર્ણય

Centre could be considering 2-week lockdown extension Corona desh ma lockdown vadhe tevi shakyata aa CM e karyu tweet

કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લગાવવામાં આપવામાં આવ્યું છે, જે 14 એપ્રિલે પુરૂ થશે. હાલમાં એ સ્પષ્ટ નથી કે 14 એપ્રિલ પછી લોકડાઉન ચાલુ રહેશે કે નહીં. તેની વચ્ચે ઉત્તરપ્રદેશ સરકારે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ 30 એપ્રિલ સુધી માસ્ક વગર ઘરની બહાર ના નીકળે. તે સિવાય રાજ્યના 15 જિલ્લાઓને પણ સરકારે સીલ કરવાનો નિર્ણય લીધો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  લદાખ અને જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવાના સપના જોતા લોકો માટે મહત્વના સમાચાર

જેમાં લખનઉં, શામલી, મેરઠ, બરેલી, બુલંદશહર, આગ્રા, ગાજિયાબાદ, નોઈડા, મહારાજગંજ, સીતાપુર, સહારનપુર, બસ્તી, ફિરોઝાબાદ અને કાનપુર જિલ્લો સામેલ છે. આ 15 જિલ્લાઓમાં માત્ર હોમ ડિલિવરી થશે અને કોઈને પણ ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  VIDEO: ગાંધીનગર નર્મદા નિગમ કલ્પસર યોજનાની ઓફિસનું રાચરચીલું જપ્ત કરવાનો પાદરાની કોર્ટે કર્યો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: એક જ દિવસમાં કોરોનાના વધુ 60 કેસ નોંધાયા, કુલ 1078 પોઝિટીવ કેસ

FB Comments