VIDEO:ભાવનગરમાં એક સાથે 17 કેસ કોરોના પોઝિટિવ, સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 થયો

17 test positive for coronavirus in Bhavnagar

ભાવનગરમાં એક સાથે 17 કેસ પોઝિટિવ આવ્યા છે. ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં સંક્રમિત લોકોનો આંક 56થી વધીને 73 પર પહોંચ્યો છે. ભાવનગરમાં અત્યાર સુધીમાં એકસાથે પ્રથમ વખત સૌથી વધુ કેસ આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મહારાષ્ટ્રમાં નવી સરકાર બનાવવા મુદ્દે દિલ્હીમાં કોંગ્રેસ અને NCPના નેતાઓ વચ્ચે બેઠક

FB Comments