આજથી 17મી લોકસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ, વડાપ્રધાન મોદી સહિત તમામ નવા સાંસદો લેશે શપથ

17મી લોકસભાના ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થશે. મધ્યપ્રદેશના ટીકમગઢથી સાંસદ વિરેન્દ્ર કુમાર પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમાર વડાપ્રધાન મોદી સહિત તમામ નવા સાંસદોને શપથ લેવડાવશે. ત્યારે 20 જૂને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહમાં સંયુક્ત સંબોધન કરશે.

ફાઈલ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ

આ જ દિવસથી રાજ્યસભાની કાર્યવાહીનો પણ પ્રારંભ થશે. નાણાં મંત્રાલય 4 જૂલાઈએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે અને 5 જુલાઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. સંસદનું ચોમાસુ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. આ સંસદીય સત્ર દરમિયાન ત્રણ તલાક સહિત અનેક મહત્વના બિલ રજૂ પાસ કરાવવા સરકાર પ્રયત્ન કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગુજરાતની APMCના જાણો જુદા-જુદા પાકોના ભાવ

 

 

આ પણ વાંચો: વિશ્વ કપની ડેબ્યૂ મેચમાં જ આ ભારતીય બોલરે જે કામ કર્યુ તેને લઈને થઈ રહી છે ‘વાહ વાહ’

 

 

On cam: Drunk driver hits 2 with car in Hyderabad, both died | TV9GujaratiNews

FB Comments