વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 36 કેસ નોંધાયા, કુલ આંકડો 95 પર પહોંચ્યો

18 more tested positive for Coronavirus, total 95 cases reported till the day Vadodara Vadodara ma ek j divas ma corona na 36 case nodhaya kul aankdo 95 par pohchyo

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના કુલ 36 કેસ નોંધાયા છે. તેની સાથે જ વડોદરામાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દમણના બે પોલીસ અધિકારીઓ પર CBIની રેડ, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments