VIDEO: વડોદરાના 184 યુવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ કર્યા 108 સૂર્ય નમસ્કાર, ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો

184 youths to perform Surya Namaskar at Statue of Unity as leap day falling today, Narmada

નર્મદાના કેવડિયા કોલોનીમાં વડોદરાના એક યુવા ગ્રૂપ દ્વારા 108 સૂર્ય નમસ્કાર કરીને ફિટ ઇન્ડિયા માટે અનોખો સંદેશો આપ્યો હતો. સરદાર પટેલ એકતાનું પ્રતીક છે અને આ જ કારણથી આ યુવાનોએ સરદાર પટેલ ના સ્ટેચ્યુની આગળ 108 સૂર્ય નમસ્કાર કરવાનું પસંદ કર્યું.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને ધનપ્રાપ્તિ માટે શુભ દિવસ

READ  કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ, સૂર સાગર તળાવના લોકાર્પણનો કાર્યક્રમ

વડાપ્રધાનની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને આગળ વધારવા માટે આ યુવાનોએ આજે લિપ વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 108 સૂર્ય નમસ્કાર કર્યા હતા. 182 યુવાનોએ સવારે 5 વાગ્યાથી એક સાથે સૂર્ય નમસ્કાર કરવાની શરૂઆત કરી હતી જે 2 કલાક બાદ પૂર્ણ થયા હતા..

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: જીવલેણ બેદરકારી, પુરઝડપે બાઈક લઈને નીકળેલો યુવક ટ્રેન નીચે કચડાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments