VIDEO: વડોદરામાં વધુ 19 પોઝિટિવ કેસ આવ્યા સામે, જિલ્લામાં કુલ સંખ્યા 324 થઈ

19 more tested positive for coronavirus in Vadodara, district collector Shalini Agrawal talks to Tv9

વડોદરામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા લગભગ સવા ત્રણસો થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં જ નવા 19 કેસ ઉમેરાયા છે. વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાથી 23 લોકોના મૃત્યુ નિપજ્યા છે. જો વિસ્તાર વાઈઝ વાત કરીએ તો ઉત્તર ઝોનમાં 236 કેસ નોંધાયા છે. તો પૂર્વ ઝોનમાં 49 કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં દિલ્લીથી આવેલા 3 પત્રકારોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.

READ  VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ હવે મળશે છુટછાટ, તમામ ઉત્પાદન પ્રવૃત્તિઓ માટે અપાઈ મંજૂરી

આ પણ વાંચો:કેન્દ્ર સરકારે જાહેર કરી દેશના રેડ ઝોન જિલ્લાઓની યાદી, રાજ્યના 9 જિલ્લાનો રેડ ઝોનમાં સમાવેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments