VIDEO: વડોદરામાં 2 શખ્સ રૂપિયા 5.70 લાખના 95 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા

વડોદરામાં 2 શખ્સ ડ્રગ્સ સાથે ઝડપાયા છે. વડોદરા દુમાડ ચોકડી પાસેથી 95 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે. આ શખ્સો પાસેથી રૂપિયા 5.70 લાખનું ડ્રગ્સ ઝડપાયુ છે. રાજ પરમાર અને વિરેન ચૌહાણ નામના બે આરોપીની પોલીસે ધરપક્ડ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વલસાડમાં દમણગંગા નદી બની ગાંડીતૂર, ભારે વરસાદના કારણે નદી ભયનજક સપાટીએ પહોંચી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સો ડ્રગ્સ ક્યાંથી લાવ્યા. સમા પોલીસ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ બે શખ્સોની ધરપક્ડ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Rajkot Police Constable stabbed to death by history-sheeters - Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

FB Comments