VIDEO: અમદાવાદના નારોલ વિસ્તારમાં મકાનમાં થયો ભેદી બ્લાસ્ટ, ઘટનામાં 2 લોકોના મોત

2 died in suspicious explosion in house in Narol

અમદાવાદના નારોલ વિસ્તારમાં જમીનમાંથી ભેદી બ્લાસ્ટ થયો છે. સ્થાનિકોનું કહેવુ છે કે સાફ સફાઇ દરમિયાન બે મજૂર ખોદકામ કરી રહ્યા હતા. અને પાઇપ લાઇન લિકેજ થતા બ્લાસ્ટ થયો હોવાની આશંકા છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે જેનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો. હાલ બ્લાસ્ટ પાછળનું કારણ જાણવા માટે બી.ડી.એસ.એસ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

READ  શત્રુઘ્ન સિંહાએ વડોદરામાં રેલી કરી, કહ્યું કે 'વડોદરા સાથે મારો વર્ષો જૂનો સંબંધ છે'

આ પણ વાંચો: આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments