અમદાવાદ: ઉત્તર ઝોનના ઈજનેર વિભાગના 2 કર્મચારીને કોરોના પોઝિટીવ, અન્ય સ્ટાફની પણ તબીબી તપાસ શરૂ

2 employees of AMC Naroda ward tested positive for COVID19 Ahmedabad Ahmedabad Uttar Zone na 2 karmachari ne corona positive anaya staff ni pan tabibi tapas sharu

અમદાવાદના ઉત્તર ઝોનના ઈજનેર વિભાગના 2 કર્મચારીને કોરોના પોઝિટીવ આવ્યો છે. નરોડા વોર્ડના આસિસ્ટન્ટ ઈજનેર અને ટેક્નિકલ સુપરવાઈઝરનો રીપોર્ટ પોઝિટીવ આવતા કોર્પોરેશનમાં ચિંતા પ્રસરી છે અને સાથે અન્ય સ્ટાફની પણ તબીબી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘાટલોડિયા વોર્ડમાં પણ આ પ્રકારના કેસ સામે આવી ચૂક્યા છે.

 

READ  6 એવી વસ્તુઓ જેને ભૂલથી પણ Google પર સર્ચ ન કરવી જોઈએ! જુઓ VIDEO

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments