પાકિસ્તાનના સ્ટોક એક્સચેન્જ પર મોટો આતંકી હુમલો, ચારેય આતંકીઓને ઠાર મરાયા

2 killed, 3 injured as terrorists attack Pakistan Stock Exchange, all 4 terrorists shot down

પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બાહર ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકો ઘાયલ થયા છે. 4 આતંકવાદીઓએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગ પર હુમલો કર્યો. આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કર્યા પહેલા ગ્રેનેડ ફેંક્યો હતો. ત્યારબાદ તે બિલ્ડિંગમાં દાખલ થયા. જવાબી કાર્યવાહીમાં ચારેય આતંકીને ઠાર કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  2100ની સાલમાં દુનિયાની વસ્તીમાં 2 અબજનો ઘટાડો થશે,ભારત બનશે નંબર વન,સંયુક્ત રાષ્ટ્રએ કઈ રીતે કરી ગણતરી વાંચો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments