VIDEO: ગુજરાત માટે સારા સમાચાર, કોરોનાના વધુ 2 દર્દી સાજા થયા

2 more coronavirus positive patients cured in Gujarat Gujarat mate sara samachar corona na vadhu 2 dardi saja thaya

કોરોના વાયરસને લઈને ગુજરાત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસના વધુ બે દર્દી સાજા થયા છે. કોરોના વાયરસ પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે હવે 10 દિવસ પછી તેમની રિકવરી થઈ હોવાની માહિતી મળી રહી છે. આ પહેલા પણ ગઈ કાલે એક યુવતી સાજી થઈ હતી, ત્યારે આજે વધુ બે દર્દીને રજા આપવામાં આવી છે. તેથી અમદાવાદમાં કુલ 3 કોરોનાના દર્દી સાજા થયા છે.

READ  VIDEO: પ્રયાગરાજની હોટેલમાં એક શખ્સે કરી આત્મહત્યા! કારણમાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમનું લખ્યું નામ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

FB Comments