કોરોના: સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 82 કેસ નોંધાયા, મહિસાગરમાં આંકડો 83 પર પહોંચ્યો

2 more tested positive for coronavirus in Mahisagar Corona sabarkantha jila ma aatyar sudhi 82 case nodhaya mahisagar ma aankdo 83 par pohchyo

સાબરકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જિલ્લામાં આજે વધુ 12 પોઝિટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી સાબરકાંઠા જિલ્લામાં 82 કેસ નોંધાયા છે. જેમાં પ્રાંતિજ તાલુકામાં અત્યાર સુધી 24 કેસ નોંધાયા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટીવ નોંધાયા છે. મહિસાગરમાં પોઝિટીવ કેસની સંખ્યા 83 પર પહોંચી છે. જેમાં અત્યાર સુધી 2 લોકોના મોત થયા છે.

READ  કોરોના વાયરસ: કેન્દ્ર સરકારે જાહેર કર્યા તમામ રાજ્યોના હેલ્પ લાઈન નંબર, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments