કોરોના વાયરસ: અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, ગુજરાતમાં કુલ 5 કેસ પોઝિટીવ નોંધાયા

127 positive Coronavirus cases reported in Gujarat today, 6 died. : Jayanti Ravi Rajya ma corona na case 2000 ne par aatyar sudhi 77 loko na mot

દેશમાં કોરોના વાયરસના કારણ વધુ એક વ્યક્તિનું મોત થયું છે અને મોતનો આંકડો 5એ પહોંચ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાયરસના 5 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેની પુષ્ટી અગ્રસચિવ જયંતિ રવિએ કરી છે. જેમાં અમદાવાદમાં 2 કેસ પોઝિટીવ, વડોદરામાં 1 કેસ પોઝિટીવ અને રાજકોટ અને સુરતમાં 1-1 કેસ પોઝિટીવ સામે આવ્યો છે.

READ  કોરોના કેર વચ્ચે રાહતના સમાચાર, ગુજરાતના આ 2 જિલ્લા પણ થયા કોરોનાથી મુક્ત

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 આ પણ વાંચો: દેશમાં કોરોના વાયરસના કારણે આ રાજ્યમાં થયું એક વ્યક્તિનું મોત, અત્યાર સુધી કુલ 5 લોકોના મોત

FB Comments