VIDEO: પોલીસ વાન પર બેસીને TikTok વીડિયો બનાવવાના ચક્કરમાં પોલીસકર્મી સસ્પેન્ડ

tik tok

રાજકોટમાં 2 દિવસ પહેલા પોલીસ વાનનો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ડીસીપી ઝોન 1એ બંનેને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચોઃ કર્ણાટક વિધાનસભા સ્પીકરે કોંગ્રેસ-જેડીએસના 14 બાગી ધારાસભ્યોને પદ પરથી અયોગ્ય ઠેરવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Ahmedabad : Dharoi dam water channeled into Sabarmati river,Low-lying villages of Dholka waterlogged - Tv9

 

ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડિયા હોવાનું સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments