VIDEO: મુંબઇના થાણે વિસ્તારમાં તંત્રની બેદરકારીથી બે બાળકોને મોતની સજા

મુંબઇના થાણે વિસ્તારમાં બે બાળકો તંત્રની બેદરકારીથી મોતને ભેટ્યા છે. મુંબઇને ઠાણે વિસ્તામાં ખાડો ખોદવામાં આવ્યો હતો. અને જેની આજુબાજુ કોઇ સુરક્ષાનો પહેરો ન હતો. આ બંન્ને બાળકો શાળાએથી ઘરે પરત જતા હતા. અને ખાડામાં પાણી જોઇને તેમાં રમવા ઉતર્યા હતા. બાળકો ખાડાની ઉંડાઇથી અજાણ હતા. જેથી બંન્ને પાણીમાં ડૂબ્યા અને મોતને ભેટ્યા હતા.

READ  મુંબઈમાં ISISના નામે લખાણ બાદ હાઈએલર્ટ આપી દેવાયું, બ્રિજના થાંભલા પર અબૂબકર અલ બગદાદીના નામનો ઉલ્લેખ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ VIDEO: ACBએ આવકવેરા વિભાગની જ ઓફિસમાં દરોડા પાડ્યો, ખેડૂત સાથે સમાધાનના 90 હજાર માગ્યા હતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ઘટના સોમવારે સાંજે બની હતી. જેની કલ્યાણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી. હાલ પોલીસે બંન્ને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રુક્ષમણી હોસ્પિટલ મોકલ્યા છે. પોલીસ અત્યારે ખાડો ખોદવા પાછળનું કારણ, કોના કહેવા પર ખાડો ખોદાયો અને કોણ છે ગુનેગાર.. આ તમામ બાબતે કડક તપાસ હાથ ધરી છે.

READ  અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, લગાવ્યો આ આરોપ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments