VIDEO: રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો, બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે પોઝિટિવ કેસ નોંધાયા

2 test positive for coronavirus in Banaskantha

રાજ્યના વધુ એક જિલ્લામાં કોરોના વાઈરસનો પગ પેસારો થયો છે. બનાસકાંઠા જિલ્લામાં એકસાથે બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાવના મીઠાવીચારણ ગામમાં 5 વર્ષના બાળકને કોરોના પોઝિટિવ આવ્યો છે.

આ પણ વાંચો: 4 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, માતા-પિતા સામે પોલીસ ફરિયાદ

સુરતથી આ બાળક માતા પિતા સાથે બનાસકાંઠા આવ્યો હતો. જ્યારે પાલનપુરમાં 55 વર્ષના એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના બંને દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કમોસમી વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી! ગુજરાતમાં વાવાઝોડાની અસર, જુઓ VIDEO

FB Comments