VIDEO: જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ, ભેંસાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના

2 test positive for coronavirus in Junagadh

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના 2 કેસ પોઝિટિવ આવ્યા છે. ભેસાણમાં પ્રથમ વખત કોરોનાના 2 પોઝિટિવ કેસ સામે નોંધાયા છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ અને કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને લઈને ભેસાણનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીલ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: VIDEO: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, 2.52 લાખથી વધુ લોકોનો કોરોનાએ લીધો ભોગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદ: કોરોના વાઈરસને કારણે બે ખાનગી સ્કૂલો 31 માર્ચ સુધી બંધ

FB Comments