નવસારી: અનાજ અને શાકભાજી કિંમત કરતાં મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા

2 traders caught selling essential commodities at higher price in Navsari Navsari anaj ane shakbhaji kimat karta mongha bhave vechta vepari jadpaya

નવસારીમાં અનાજ અને શાકભાજી મોંઘા ભાવે વેચતા વેપારી ઝડપાયા છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં વેપારી અનાજ મોંઘા ભાવે વેચતા હતા. કિંમત કરતા મોંઘા ભાવે વસ્તુઓ વેચતા વેપારીઓને ચેતવણી આપી હાલમાં છોડી મુકાયા છે. પરંતુ જે રીતે લોકડાઉન દરમિયાન વેપારીઓએ કાળાબજારી શરૂ કરી દીધી છે, તેની સામે તંત્રએ લાલ આંખ કરી છે.

READ  જાણો મત ગણતરી કેવી રીતે થાય છે અને EVMની સુરક્ષા કેવી હોય છે

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો:  કોરોના વાયરસ: સમગ્ર વિશ્વમાં 5 લાખથી વધુ કેસ નોંધાયા, 24 હજારથી વધુ લોકોના મોત

FB Comments