આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો

ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને લઈને ભારતના વિવિધ શહેરોમાં યોગ શિબિરોનું આયોજન પણ કરાયું છે. આજે એક એવો દિવસ છે જે વર્ષનો સૌથી મોટો દિવસ છે જેમાં સૂર્યની હાજરી વધારે રહેશે. ટૂંકમાં આજે દિવસ સૌથી વધારે લાંબો છે.

READ  અમદાવાદની કંપની બનાવશે દિલ્હીનું નવું સંસદ ભવન, જાણો શું હશે ખાસિયતો?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે એવું દરેક વખતે થતું નથી કે 21 જૂનના રોજ જ સૌથી લાંબો દિવસ દર વર્ષે હોય તે 20થી 22 જૂનના વચ્ચે કોઈપણ દિવસે હોય શકે છે. દક્ષિણ ગોળાર્ધમાં આજે સૌથી નાનો દિવસ છે.  આમ આ દિવસને લઈને ગૂગલે ડુડલ બનાવ્યું છે.

READ  મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવના ઘરે આવકવેરા વિભાગના દરોડા, 9 કરોડ રૂપિયા જપ્ત

 

નોલેજ કોન્સોર્ટીઅમ ઓફ ગુજરાતમાં યોજાયો અભિવ્યક્તિ કાર્યક્રમ | Tv9GujaratiNews

FB Comments