Google એ જોબ ઈન્ટરવ્યુમાં પૂછેલા 20 પ્રશ્નો જે સાંભળીને તમારો પરસેવો છૂટી જશે! જુઓ VIDEO

20 toughest questions from google job interviews
20 toughest questions from google job interviews

ગૂગલ જોબ કરવા માટે દુનિયાની ખૂબ જ સારી કંપની છે. ગૂગલ ટેકનોલોજીથી લઈને તેમાં મળતા લાભો, પગાર વગેરે માટે જાણીતી છે. ગૂગલમાં જો તમારે જોબ કરવી હશે તો તે સરળ નથી કારણ કે કંપની જ્યારે ઇન્ટરવ્યું લે છે ત્યારે એવા પ્રશ્નો પૂછે છે કે તમે ક્યારેય પણ વિચાર્યું જ ન હોય. અહીં 20 એવા પ્રશ્નોની વાત કરીશું જે ગૂગલ દ્વારા ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યા છે.

READ  GOOGLEએ બનાવ્યું ખાસ ડૂડલ: બ્રિટિશ ઈન્ડિયાના પ્રથમ ગ્રેજ્યુએટ મહિલા, જેમણે મહિલાઓને મત આપવાનો અધિકાર અપાવ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ઓનલાઈન આપી શકાય છે ફાસ્ટેગનો ઓર્ડર, 1 ડિસેમ્બરથી થશે ફરજિયાત! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Beats did announce something today, after all

 

FB Comments