નિર્ભયા કેસ: સુપ્રીમ કોર્ટે દોષી પવન ગુપ્તાની ક્યૂરેટિવ અરજી રદ કરી

2012 Delhi gangrape case: One of the convict Pawan's curative petition has been dismissed by the Supreme Court Nirbhaya case SC doshi pavan Gupta ni curative aarji rad kari

નિર્ભયા ગેંગ રેપ કેસના દોષી પવન કુમાર ગુપ્તાની ક્યૂરેટિવ અરજીને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. અરજી પર 5 જ્જની ખંડપીઠે આજે સુનાવણી કરી. ફાંસીથી બચવા માટેના ઉદ્દેશથી પવને માત્ર બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ અરજી દાખલ કરી પણ તેનો ઉદ્દેશ પુરો ના થઈ શક્યો. કારણ કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે સાંજે જ દાખલ થયેલી અરજીને આજે સવારે નિયમિત કોર્ટમાં બેસવાની 5 મિનિટ પહેલા પૂર્વ ચેમ્બરમાં સુનાવણી માટે લીધી હતી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દિલ્હીની હિંસામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા વળતરની કરાઈ જાહેરાત

ક્યુરેટિવ અરજી પર જ્જ ચેમ્બરમાં સર્કુલેશન દ્વારા વિચાર કરે છે. પવન ગુપ્તાની ક્યુરેટિવ અરજી પર જસ્ટિસ એન.વી.રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ આર.એફ.નારિમન, જસ્ટિસ આર.ભાનુમતી અને જસ્ટિસ અશોક ભૂષણે વિચાર કર્યો. જેને હવે રદ કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભાવનગર: મહુવા તાલુકાના કાકીડી ગામમાં બે સગાભાઈ તળાવમાં ડૂબ્યા, જુઓ VIDEO

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: IPLમાં ધૂમ મચાવવા માટે તૈયાર ધોની, CSKએ કર્યુ જોરદાર સ્વાગત, જુઓ VIDEO

 

Oops, something went wrong.
FB Comments