વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું?

Video: Independence day 2018 celebration, PM Narendra Modi addresses nation

1

72મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: લાલ કિલ્લા પર ધ્વજવંદન કાર્ય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધ્યા. અંદાજે 82 મિનિટના સંબોધનમાં વડાપ્રધાને તેમની સરકારની 4 વર્ષની કામગીરીને આવરી લીધી. આ ભાષણમાં વડાપ્રધાને અનેક મોટી વાતો અને જાહેરાત કરી…

 • દુનિયામાં ભારતની ધાક
 • વર્ષ 2013 અને સરકારના કામકાજની તુલના
 • 4 વર્ષમાં દેશમાં શું આવ્યું પરિવર્તન?

Video: Digital India leads to efficient use of country’s natural resources

 • દેશને મોટા કૅનવાસ પર જુઓ
 • ભારત માટે દુનિયાના વિચાર બદલાયા
 • 2022 સુધી ભારતીય જશે અંતરિક્ષમાં

Video: World’s perspective towards India has changed to a platform to Reform, Perform & Transform

 • ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય
 • સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ
 • 25 સપ્ટેમ્બરે જન આરોગ્ય યોજના કરાશે લૉન્ચ
 • ભ્રષ્ટાચાર, કાળા ધનના કારોબારને રોક્યો
 • કરદાતાઓને આપ્યો વિશ્વાસ

Video: We are treading the path to curb corruption and black money in the country”: PM Modi

 • ભ્રષ્ટાચારીઓને માફ નહીં કરાય
 • સેનામાં મહિલાઓને કાયમી નોકરી
 • મુસ્લિમ મહિલાઓને આપ્યો વિશ્વાસ, ત્રણ તલાક મુદ્દે નિવેદન

Video: I am working in direction to provide every Indian with ‘Quality of life’ & ‘Ease of living’

Advertisements

Posted on August 15, 2018, in Independence Day 2018, News & Media. Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: