અટલ બિહારી વાજપેયીના જીવનની જાણી-અજાણી વાતો

BJP Leader Atal Behari Vajpayee. Express archive photo

એક સારા વક્તા અને કવિ પણ…
કિશોરાવસ્થામાં બ્રિટિશ શાસનના વિરોધ બદલ જેલ ગયા
ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો, 23 દિવસની જેલ થઇ
રાષ્ટ્રધર્મ અને પંચજન પત્રિકાના સંપાદક રહ્યા
મિત્રો, પરિવારજનો પ્રેમથી બાપજી કહેતા

આજીવન લગ્ન ન કર્યા, એક પુત્રીને લીધી દત્તક
બ્રાહ્મણ હોવા છતાં બિનશાકાહારી
3 વખત બન્યા ભારતના વડાપ્રધાન
નેહરૂની ભવિષ્યવાણી હતી, “એક દિવસ અટલ બનશે વડાપ્રધાન”
અગ્નિ-2 અને પરમાણુ પરીક્ષણનું સાહસી પગલું લીધું
પરમાણુ શક્તિ સંપન્ન દેશો આ વાતથી હતા નારાજ

Video: Atal Bihari Vajpayee in critical condition, Relatives in Ahmedabad pray for his speedy recovery

1998માં રાજસ્થાનના પોખરણમાં દ્વિતીય પરમાણુ પરીક્ષણ કર્યું
અમેરિકાની CIAને પણ નહોતો આવવા દીધો અણસાર
વાજપેયી સૌથી લાંબા સમય સુધી સાંસદ રહ્યા
નહેરુ, ઇન્દિરા ગાંધી બાદ લાંબા સમય સુધી ગેરકોંગ્રેસી PM રહ્યાં
અટલ ગઠબંધન સરકારને મહત્ત્વ આપનારા પ્રથમ વડાપ્રધાન
UNમાં પ્રથમ વખત હિન્દીમાં ભાષણ આપી ભારતને ગૌરવ અપાવ્યું

Advertisements

Posted on August 16, 2018, in News & Media. Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: