અટલ બિહારી વાજપેયીની સારી તબિયત માટે સમગ્ર દેશભરમાં પ્રાર્થના

PRIME MINISTER AB VAJPAYEE

હાલ અટલ બિહારી વાજપેયીની તબિયત અત્યંત નાજુક છે. AIIMS ખાતે તેઓ વેન્ટિલેટર પર છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો સહીત સમગ્ર દેશ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

Video: Latest medical bulletin of Vajpayee says he is still critical, All political big wings reach AIIMS

ભારતીય રાજકારણમાં વાજપેયીનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવે છે. ત્યારે તેમની તબિયતમાં જલ્દીથી સુધાર આવે તે આશા સાથે તેમના જીવનની જાણી-અજાણી વાતો પર કરીએ નજર:

જન્મ- 25 ડિસેમ્બર, 1924
ભારતીય જનસંઘના સ્થાપક
1968થી 1973 સુધી રહ્યા જનસંઘના અધ્યક્ષ
જનસંઘના સંસદીય દળના નેતા બન્યા
1977થ 1979 સુધી વિદેશ પ્રધાન રહ્યાં
વિદેશ પ્રધાન તરીકે UNમાં હિન્દીમાં ભાષણ આપ્યું
ભાજપની સ્થાપનામાં વાજપેયીનો સિંહફાળો

Video: Atal Bihari Vajpayee still critical, Roads near AIIMS blocked before senior politicians’ arrival

1980માં ભાજપના અધ્યક્ષ બન્યા
2 વખત રાજ્યસભામાં ચૂંટાયા
1996માં વડાપ્રધાન પદની શપથ લીધી
19એપ્રિલ , 1998ના રોજ ફરી PM બન્યાં
1998માં પોખરણમાં પરમાણુ નિરીક્ષણ કર્યું
ઉત્કૃષ્ટ કવિ છે અટલ બિહારી વાજપેયી
ભારત છોડો આંદોલનમાં 23 દિવસ જેલમાં વિતાવ્યા

Advertisements

Posted on August 16, 2018, in News & Media. Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: