ક્યારેય નહીં જોયો હોય નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયીનો આ વિડીયો

નરેન્દ્ર મોદી અને અટલ બિહારી વાજપેયીનો આ વિડીયો તમે ક્યારેય નહીં જોયો હોય. આ વીડિયોમાં અટલ બિહારી વાજપેયી, નરેન્દ્ર મોદીને પ્રેમથી થાબડતાં નજરે ચઢે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે વાજપેયી દિલ્હી ભાજપ કાર્યાલયમાં ચાલી રહ્યા છે અને કાર્યકર્તાઓને મળી રહ્યાં છે. જેવા નરેન્દ્ર મોદી તેમની પાસે પહોંચ્યા, તરત જ તેમણે મજાકથી તેમની પીઠ થાબડી. એટલામાં જ મોદી તેમને ભેટી પડે છે. આ વિડીયો BJP આંધ્રપ્રદેશના ઓફિશિયલ પેજ પર 25 ડિસેમ્બર, 2017ને રોજ શેર કર્યો હતો.

Video: Rare video of Atal Bihari Vajpayee & Narendra Modi

Photos: namo 2namo

 

Advertisements

Posted on August 17, 2018, in News & Media and tagged , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: