અમદાવાદઃ કિશોરીઓને મારનાર કૉચ સામે શા માટે વાલીઓ છે મૌન?

અમદાવાદના પ્રખ્યાત રાજપથ ક્લબમાં કિશોરીને સ્વિમિંગ કૉચ દ્વારા પટ્ટાથી માર મારવાની ઘટના સામે આવ્યા પછી પોલીસ હરકતમાં આવી છે અને પરિવારનો સંપર્ક કર્યો છે. બાળકીના માતાપિતા દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે ચોંકવનારી છે.

જુઓ વાલી દ્વારા શું કહેવામાં આવ્યું?

આ તરફ પોલીસે મોડીરાત્રે કિશોરીના માતાપિતાનો સંપર્ક કર્યો હતો. આ સાથે જ કૉચની પણ પૂછપરછ કરવામાં આવી હતી અને જેણે સમગ્ર ઘટનાને નવો વળાંક આપ્યો છે.

બાળ આયોગના અધ્યક્ષ જાગૃતિ પંડ્યા દ્વારા જુઓ શું એક્શન લેવામાં આવશે?

સમગ્ર ઘટના શુક્રવારે સામે આવી હતી જેમાં રાજપથ ક્લબના સ્વિમિંગ કૉચ દ્વારા માસૂમ બાળકીઓને ટ્રેનિંગ દરમિયાન ક્રૂર રીતે મારમારવાની ઘટના સામે આવી હતી.

આ પછી ક્લબ દ્વારા કૉચનો બચાવ કરવામાં આવ્યો હતો અને એવું કહેવમાં આવ્યું હતું કે માતાપિતા ત્યાં હાજર હતા અને તેમની હાજરીમાં જ સમગ્ર ઘટના બની હતી.

આ મામલે ક્લબ તરફથી એક 3 સભ્યોની સમિતિ બનવવાની જાહેરાત કરી હતી. અને જેના પછી કૉચને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.

સમગ્ર ઘટના અંગે માત્ર એક સવાલ થઇ રહ્યો છે કે, પોતાની જ માસૂમ બાળકીને કૉચ દ્વારા ક્રૂર રીતે મારવા છતાં વાલીઓ શા માટે કૉચનો જ બચાવ કરી રહ્યું છે? એટલુંજ નહીં શા માટે પોલીસને કોઈ ફરિયાદ નથી કરી રહ્યું?

Advertisements

Posted on September 15, 2018, in Ahmedabad, News & Media and tagged , , , , , , , . Bookmark the permalink. Leave a comment.

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: